ધારી વિધાનસભા 94 વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા મહા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા તેમજ રાહુલ હરખાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે જેમાં વધારેમાં વધારે ખેડૂતો સંમેલનમાં જોડાઈ તેવી 94 ના પ્રભારી રાહુલ હરખાણી દ્વારા અપીલ કરવામાં આવી છે..