ગોધરા: સાર્વજનિક શિક્ષણ મંડળ દ્વારા વિવિધ શાળાના બાળકો મોબાઈલથી દૂર રહે તે માટે સર્કસ ખાતે લઈ જવામાં આવ્યા હતા
Godhra, Panch Mahals | Jul 6, 2025
હાલ નાના બાળકોમાં મોબાઈલ નો ઉપીયો ખુબજ વધી રહ્યો છે વધતા જતા મોબાઈલ ના ઉપયોગ થી બાળકો ની આંખો ખરાબ થવાની સંભાવના રહે છે...