બગસરા: બગસરા બસ સ્ટેન્ડ નજીક એક વ્યક્તિનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો.
બગસરા બસ સ્ટેન્ડ નજીક એક વ્યક્તિનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ ધીરુભાઈ મોહનભાઈ ખીમસુરિયા તરીકે થઈ છે.