કતારગામ: વરાછા વિસ્તારમાં પાલિકા ના કર્મચારીઓ ગાય પકડવા જતા બે મહિલાઓએ દાતરડું બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી.
Katargam, Surat | Jul 6, 2025
સુરતમાં ફરી એકવાર ઢોર ડબ્બાના કર્મચારીઓને માર મારી નાખવાની ધમકી આપીને ધોળ છોડાવી જવાની ઘટના સામે આવી છે. વરાછાના હીરાબાગ...