ચોરાસી: કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 3,20,000 નો મુદ્દામાલ લોકોને પરત કરવામાં આવ્યો.
સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત લોકોનો મુદ્દા માલ પરત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકોના ચોરાયેલા ખોવાયેલા પડી ગયેલા મોબાઈલ નંગ 15 જેની કિંમત ત્રણ લાખ વીસ હજાર જેટલા મોબાઈલ લોકોને પરત કરવામાં આવ્યા તાજા તમામ લોકોએ પોતાના મોબાઈલ મળતા જ કાપોદ્રા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો જેને લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.