મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ દ્વારા ૧૦ ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી, સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને રિફંડ અપાયું મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાગરિકોને તેમની ગુમ થયેલી વસ્તુઓ પરત કરવામાં આવી હતી.