ઘાટલોડિયા: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં તત્કાલીન ઓફિસર સંદીપ ઝાલા સામે કાર્યવાહી કરાઇ, વકીલે આપી માહિતી
Ghatlodiya, Ahmedabad | Jul 18, 2025
આજે શુક્રવારે બપોરે 3 વાગ્યાની આસપાસ વકીલ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ઉત્કર્ષ દવે પીડિતના વકીલે માહિતી આપતા જણાવ્યુ હતુ...