તિલકવાડા: દેવ દિવાળીના મેળામાં ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિરે ભક્તોનું ઘોડાપુર
ભાદરવા નજીક ઉંચી ટેકરી ઉપર સ્થિત ભાથીજી મહારાજના મંદિરે દેવ દિવાળી ના પાવન અવસર પર ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાલૂઓ ઊંમટી પડ્યા. આદિવાસી લોક નૃત્ય અને ઢોલ નગારા સાથે આવતા ભક્તો ના અવાજ થી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યું