લખતર: લખતર માં લાંબા સમય બાદ ફરીવાર વરસાદ શરૂ થતાં ખેડૂતોને વાવેલા બીટી કપાસ જેવા પાકોને જીવનદાન મળશે
Lakhtar, Surendranagar | Jul 27, 2025
લખતર તાલુકા તેમજ તાલુકા વિસ્તાર માં આજરોજ લાંબા સમય બાદ વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને સવારથી...