ધ્રોલ: ધ્રોલના ગાયત્રી નગર વિસ્તારમાં જુગાર રમતાં ત્રણ શખ્સો ઝડપાયા
ધ્રોલના ગાયત્રી નગર વિસ્તારમાં જુગાર રમતાં ત્રણ શખ્સો ઝડપાયા: પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતાં અજીત રવજીભાઈ ચાવડા, રવાભાઈ સીદીભાઇ ચૌહાણ તથા લાલજીભાઈ હરજીભાઈ ચાવડાને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂ.૨૯૦૦ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.