પંચમહાલ જિલ્લાના શહેરાના ધારાસભ્ય અને પંચમહાલ ડેરી તેમજ પીડીસી બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડે વડોદરા ખાતે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કેતુબેન દેસાઈના પુત્ર જીતકુમારના લગ્ન પ્રસંગમાં હાજરી આપી નવદંપતીને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા.