અમીરગઢ: ઈકબાલગઢ ખાતે બ્રિજ જર્જરીત,બ્રિજમાં વપરાયેલા સળિયા દેખાવા માંડ્યા, તો બ્લોકની વચ્ચે ગેપ જોવા મળી.
#Jansamasya
Amirgadh, Banas Kantha | Jul 16, 2025
ઈકબાલગઢથી રાજસ્થાનને જોડતા બ્રિજ જર્જરીત,બ્રિજમાં વપરાયેલા સળિયા દેખાવા માંડ્યા,તો બ્લોકની વચ્ચે ગેપ જોવા મળી.આજે સવારે...