છોટાઉદેપુર: ૩૦ જુલાઈના રોજ યોજાનાર રન ફોર રોડ સેફ્ટી મેરેથોન હાલ પૂરતી મોકૂફ રખાઈ, આગામી ૧૪ ઓગસ્ટના રોજ મેરેથોન યોજાશે.
Chhota Udaipur, Chhota Udepur | Jul 29, 2025
જિલ્લાના નાગરિકોના સલામતી અને સ્વાસ્થ્ય માટે જિલ્લા વહીવટી તંત્ર અને આર.ટી.ઓ દ્વારા રોડ સેફ્ટી અને વ્યસનમુક્તિ અભિયાન...