ભચાઉ: ભૂવાએ મહિલાને બેભાન કરી બલાત્કાર ગુજાર્યો, હુસેનભાઇએ સમગ્ર બનાવ બાબતે રોષ વ્યક્ત કર્યો
Bhachau, Kutch | Mar 5, 2026 કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના એક ગામના મહિલા પર ભૂવાએ મહિલાને બેભાન કરીને બલાત્કાર ગુજાર્યો હતો. જે બાદ હુસેનભાઇ ગુરુવારે સાંજે સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને સમગ્ર માહિતી આપી હતી.