માણાવદર: માણાવદરના ખેડૂતો પાક વીમા મુદ્દે બેંકને તાળાબંધી કરતા બેંક ઓફ બરોડાએ 1100 ખેડૂતોને પાક વીમાની રકમ ચૂકવવાની ખાતરી આપી
Manavadar, Junagadh | Jul 21, 2025
માણાવદર પંથકમાં વર્ષ 2019-20ના પાક વીમાના પ્રશ્ને ખેડૂતોના સંઘર્ષે સફળતા મેળવી છે. બેંક ઓફ બરોડા દ્વારા વીમાની ચુકવણીમાં...