દાહોદ: બે પરિવાર વચ્ચે થયેલ ઝગડાને રોકવા જતા વાંદરિયા ગામના સરપંચને જ છોકરા પક્ષના લોકોએ ફૂટી નાખ્યો, ઈજાગ્રસ્ત સરપંચ સારવાર હેઠળ
Dohad, Dahod | Jul 22, 2025
દાહોદ તાલુકાના નાના વાંદરિયા ગામના પરમાર ફળીયામા રહેતો કરણ ભાઈ કટારાં જે ફળીયાનિજ છોકરિ ભગાડી લઈ ગયો હતો જે વાતને લઈ...