ધરમપુર: નગર પાલિકા દ્વારા ત્રણ દરવાજા સહિતના અલગ અલગ વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસિ્ટક અંગે આકસિ્મક ચેકિંગ હાથ ધરવામાં આવ્ય
સોમવારના 5 કલાકે કરાયેલા આકસિ્મક ચેકિંગની વિગત મુજબ ધરમપુર નગરપાલિકા દ્વારા શહેરની વિવિધ દુકાનોમાં જઈ સિંગલ યુઝ પ્લાસિ્ટક ચેકિંગ કરી દંડનીય કાર્યવાહી કરી| સિંગલ યુઝ પ્લાસિ્ટક જપ્ત કરવામાં આવ્યું અને સિંગલ યુઝ પ્લાસિ્ટકનો ઉપયોગ કરવો નહ િ અંગે સૂચનો આપવામાં આવ્યા. તેમજ જેટલા પણ સિંગલ યુ જેટલા પણ સિંગલ યુઝ પ્લાસિ્ટક નો વપરાશ કરતા પકડાયેલા વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો