ગારિયાધાર: *ગારિયાધારની નવાગામ પ્રાથમિક શાળાના આચાર્યની શાળામાં અનિયમિતતા અંગેની ફરિયાદો બાદ ફરજ મોકૂફ કરાયુ
*ગારિયાધારની નવાગામ પ્રાથમિક શાળાના આચાર્યની શાળામાં અનિયમિતતા અંગેની ફરિયાદો બાદ ફરજ મોકૂફ કરાયા* ------ *જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલને નવાગામની મુલાકાત દરમ્યાન મળેલ ફરિયાદ અન્વયે તંત્રની ત્વરિત કાર્યવાહી ગારિયાધારની નવાગામ પ્રાથમિક શાળાના આચાર્ય ધનશ્યામભાઈ મહાશંકરભાઇ જોષીની શાળામાં અનિયમિતતા અંગેની ફરિયાદો બાદ ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. આ અંગેની ફરિયાદ ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલને નવ