દાહોદ: દાહોદ શહેરના વોર્ડ નંબર-૩ ના કાઉન્સિલર ઇસ્તિયાકઅલી સૈયદ એ SIR ને લઇ આપી પ્રતિક્રિયા
Dohad, Dahod | Nov 26, 2025 SIR એટલે સ્પેશિયલ ઇન્ટેન્સીવ રીવીઝન ના ફોર્મ ભરવામાં દાહોદ જિલ્લા વાસીયોને પડતી સમશ્યાને લઈ દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર ઈસ્તીયાક અલી સૈયદએ માહિતી આપી.