નવસારી: નવીનગરી ખાતે જિલ્લા કાર્યોની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા અવરવેશ પ્રોગ્રામ યોજાયો
આજરોજ તારીખ 1 ડિસેમ્બર 2025 ના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિ નવસારી ના સંયુક્ત નેજા હેઠળ શ્રમ ગરીબ પરિવાર વિસ્તાર નવીનગરી તીઘરા નવસારી ખાતે લીગલ અવરનેસ પ્રોગ્રામ નું આયોજન થઈ ગયું આ કાર્યક્રમમાં નવસારીને પેનલ એડવોકેટ પ્રદીપ ગઢ અંકુશ, તથા લો સ્ટુડન્ટ ભાવેશ પટેલ, અને લો સ્ટુડન્ટ ઓમ ગામીત, હાજર રહેલ અને શ્રમ પરિવારોને હેલ્થ એજ્યુકેશન વિશે, તથા કાયદાની સામાન્ય માહિતીઓ માં ફોજદારી કાયદો, મહિલા લક્ષી કાયદાઓ , માહિતી આપી