બોટાદમાં સાંકડા રોડ મોટા વાહનો, રોડ પર અવરજવર કરતા લોકો ટ્રાફિક નિયંત્રણ કઈ રીતે થશે મોટો સવાલ #Jansamasya
Botad City, Botad | Jul 27, 2025
બોટાદમાં ટ્રાફિક સમસ્યા એ પડકાર જનક છે. સાંકડા રસ્તાઓ અને ફૂટપાયરી પર પાર્કિંગ ટુ વ્હીલરો થી લોકો સાંકડા રસ્તા ઉપર ચાલવા...