વાંકાનેર: શહેરના ગ્રામ્ય પંથકમાં રાત્રિના સમયે પશુપાલકોના ઘેટા-બકરાની ચોરી કરતી ગેંગ સક્રિય ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ
Wankaner, Morbi | Jul 29, 2025
વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી રાત્રિના સમયે પશુપાલકોના ઘેટા બકરાની ચોરી કરતી તસ્કર ગેંગ સક્રિય...