નવસારી: બીલીમોરા સોમનાથ મંદિર ખાતે આજે શ્રાવણના પ્રથમ સાંવરે હજારો ભક્તો પદયાત્રા કરી પહોંચ્યા અને દર્શન કર્યા
Navsari, Navsari | Jul 28, 2025
શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે આજે નવસારી થી હજારો ભક્તો પદયાત્રા કરતા કરતા બીલીમોરા સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા...