વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ ખાતે આજરોજ બુધવારે સ્થાનિક ગ્રામજનો દ્વારા ખનીજ માફિયાઓના ત્રાસ અંગે ઉગ્ર વિરોધ નોંધવી ખનીજ ચોરી ભરેલા વાહનોને રોડ પર જ અટકાવવામાં આવ્યા હોય ત્યારે પોલીસ અને ખાણખનીજ વિભાગની ટીમો સ્થળ પર પહોંચતા ખનીજ માફીઆઓ આ બંને વિભાગની ટીમોની હાજરીમાં જ ખનીજ ચોરીના વાહનો છોડાવી નાસી છૂટ્યા હોય, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.