અમદાવાદ શહેર: રિવરફ્રન્ટ પર એક સાથે ૫ ગાડીઓનો અકસ્માત
આજે બુધવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે અકસ્માત એક સાથે પાંચ ગાડીઓનો અકસ્માત સર્જાયો હતો. એક ની પાછળ એક ગાડીઓનો થયો અકસ્માત.બે સ્વિફ્ટ, ઓડી, BMW અને અમેઝ ગાડીનો અકસ્માત.અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં.અકસ્માતના કારણે રિવરફ્રન્ટમાં ટ્રાફિકજામ સર્જાયો.