દાહોદ: વાહન ચેકિંગ દરમ્યાન કુલ કિં.રૂ. ૭૮,૩૨,૪૦૦/-નો પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કતવારા પોલીસ
Dohad, Dahod | Nov 25, 2025 વાહન ચેકિંગ દરમ્યાન ઈગ્લીશ દારૂની કુલ પટીઓ નંગ -૫૫૭ બોટલો નંગ – ૧૪,૪૯૬ જેની કુલ કિં.રૂ. ૭૮,૩૨,૪૦૦/-નો પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કતવારા પોલીસ