ગાંધીધામ: મનપાને 176 કરોડના 66 વિકાસ કામોની મુખ્યમંત્રીએ ગોપાલપુરીના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભેંટ આપી
ગાંધીધામ ખાતે ગોપાલપુરીના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યકમમાં 176 કરોડના વિકાસકામોનું ઈ – ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાનગરના નાગરિક તરીકેનું ગૌરવ મેળવવા બદલ ગાંધીધામવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.