ધ્રાંગધ્રા: સોલડી ગામ નજીક કપાસના જીનમાં આગ પાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચ્યું
ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર સોલડી ગામ નજીક આવે કપાસ નાં જીન માં કપાસ ગોડાઉનમાં અચાનક આંગ લાગતા ધાંગધ્રા નગરપાલિકાના ફાયર ટીમને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને સદ નસીબે કોઈ જાનહાની થતા ટળી હતી