કુંકાવાવ: વડિયાના અરજણસુખ ગામમાં એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો
વડિયાના અરજણસુખ ગામમાં એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કુહાડી વડે વ્યક્તિના બંને પગ કાપી અલગ કરી દીધા ચકચાર મચી ગંભીર હાલતમાં લોહીયાણ હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા ઈજાગ્રસ્તની સારવાર શરૂ સ્થિતિ અત્યંત ગંભીર DYSP ચિરાગ દેસાઈ હોસ્પિટલ પહોંચ્યા,ઈજાગ્રસ્ત વ્યક્તિના કુટુંબીજનો દ્વારા હુમલો કર્યાની માહિતી પોલીસને મળી ઈજાગ્રસ્ત દિનેશભાઇ સોલંકી ઉંમર 60 ઉપર ક્રૂરતા પૂર્વક હુમલો કરતા બંને પગ તોડી દીધા છે..