લખતર તાલુકા પંચાયત મીટીંગ હોલ ખાતે ન્યાય સમિતિ ચેરમેન ના અધ્યક્ષ સ્થાને ન્યાય સમિતિ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યાય સમિતિ શિબિર ન્યાય સમિતિ ચેરમેન મધુબેન પ્રભુભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાઇ ન્યાય સમિતિ માર્ગદર્શન શિબિરમાં અનુ જાતિના સરપંચો ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેનો સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ન્યાય સમિતિ માર્ગદર્શન શિબિરમાં અનુજાતીને મળતા લાભો સહાયો અને યોજનાઓને લઈ ખાસ ચર્ચા કરવામાં આવી હતી