વિસાવદર: કાલસારી ગામમાં રોડ પર ખાડાના કારણે ખેડૂતનું ટ્રેક્ટર ઊંધું પડી જતા તેઓના પગના બે ટુકડા થયા
Visavadar, Junagadh | Jul 25, 2025
વર્ષો થી આ કાલસારી ગામ માં ભાજપ ની સ્પષ્ટ બહુમતી આવી રહી છે તે ગામ માં આજે સવારે ખેડૂત વજુભાઈ કચરાભાઇ વઘાસિયા પોતાનું...