સાયલા લોયાધામ ખાતે મુક્તિમુની મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે 31મી ડિસેમ્બર સુધીના આ મહોત્સવમાં ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ત્યારે ભગવાન સ્વામિનારાયણની લીલા, સાંપ્રદાયિક પ્રસંગો, રામાયણ તેમજ મહાભારતના પ્રસંગોને મૂર્તિઓ દ્વારા જીવંત બનાવાશે. જ્યારે 26 ડિસેમ્બરે સમાજમાં મહિલાઓ નું સશક્તિકરણ માટે મહિલા મંચ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. જેમાં શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહેશે અને રાષ્ટ્ર માટે મહિલાઓનું બલિદાન, મહ