લોકસભા 2024 ની ચૂંટણીને લઇ મતદારોએ પોતાના મતા અધિકારનો ઉપયોગ કર્યો હતો આકરી ગરમીમાં પણ પોતાના મત આપ્યા હતા. ખેડબ્રહ્મા વિધાનસભામાં સાંજના પાંચ વાગ્યા સુધી 67.40 ટકા મતદાન થયું હતું જેમાં 1,47,807 પુરુષોમાંથી 1,02862 પુરુષો ઓએ મતદાન કર્યું હતું 142379 મહિલાઓ માંથી93388અને અન્ય 4 માંથી 3 એ મત આપ્યા હતા કુલ 1 લાખ 96,253 લોકોએ મતદાન કર્યું હતું 67.40 ટકા મતદાન નોંધાયું હતું ગત લોકસભા 2019 માં 71.70 અને વિધાનસભામાં 72.23% મતદાન થયું હતું