જલાલપોર: શહેરમાં વેરાવળ નદી પાસે લગાવવામાં આવેલ બીજો ગડર પણ તૂટી ગયું, કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
Jalalpore, Navsari | Jul 30, 2025
કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે વેરાવળ નદીનો જે પુલ છે તે જર્જરીત હોવાને કારણે ભારે વાહનો જવા ઉપર...