દારૂ મુદે રેન્જ આઈ.જી નું નિવેદન.આઈ.જી નિલેશ જાજડીયા એ કહ્યું દિવાળી દરમિયાન 2 કરોડ થી વધુ નો દારૂ જિલ્લામાં ઝડપાયો છે.9 ગુજસીટોક જેમાં 2 બુટલેગર ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાય છે.
જૂનાગઢ: દારૂ મુદે રેન્જ આઈ.જી નું નિવેદન,"દિવાળી દરમિયાન 2 કરોડની કિંમતનો જિલ્લામાં દારૂ ઝડપાયો" - Junagadh City News