માંડવી: માંડવી સીમ વિસ્તારમાં પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરતો હોવાના આક્ષેપો કોગ્રેસ શહેર પ્રમુખે કર્યા
Mandvi, Kutch | Nov 20, 2025 માંડવી સીમ વિસ્તારમાં ડેવલોપર્સ પાસેથી મસ મોટી રકમ લઈ અને વિકાસ કરાતું હોવા અંગે નગરપાલિકા પર આક્ષેપો કરતા માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ જાડેજાએ નગરપાલિકાને આડે હાથ લીધા હતા.