મોરબી: પ્રેરણાદાયી પહેલ : મોરબીના ઘૂંટુ ગામના યુવાનો SIR ની કામગીરીમાં જોડાયા....
Morvi, Morbi | Nov 17, 2025 ભારતીય ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ SIR હેઠળ BLO દ્વારા મોરબીના ઘૂંટુ ગામમાં તમામ મતદારોના ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મ મતદારો સુધી પહોંચાડી દેવામાં આવેલ છે પરંતુ માહિતીના અભાવે મતદારોમાં ફોર્મ ભરવા બાબતે અસમંજસ રહેતી હોય જેથી આ બાબતે BLO ને પણ કામનું ભારણ ન વધે અને ગામની SIR પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ થાય તે હેતુથી ગામના જાગૃત યુવાનોએ આ કામ સુપેરે પાર પાડવાનું બીડું ઝડપ્