કાલોલ: આરઈએમ સ્કૂલ ખાતે કાલોલ ભાજપ દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી, માજી સૈનિકોનું સન્માન કરાયું
Kalol, Panch Mahals | Jul 26, 2025
કાલોલ નગર અને તાલુકા ધ્વારા શનિવારના રોજ આરઈ એમ સ્કૂલ ખાતે ભાજપ દ્વારા કારગીલ વિજય દિવસ નિમિતે સૈનીકો ની શૌર્ય ગાથા નુ...