છોટાઉદેપુર: વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્ય ની રજૂઆતના પગલે રાજ્ય સરકારે 2.80 કરોડના રસ્તાઓની કામગીરી મંજૂર કરી.
Chhota Udaipur, Chhota Udepur | Jul 29, 2025
છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ...