ધ્રાંગધ્રા: શહેરમાં શક્તિ ચોક નજીક એક શખ્સ વરલી મટકાનો જુગાર રમાડતો પોલીસ ના હાથે ઝડપાયો
ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે શક્તિ ચોક નજીક એક ઈસમ વરલી મટકાનું જુગાર રમાડતો હોવા અંગેની બાતમીને આધારે દરોડો કરી રોકડ 1430/- રૂપિયા અને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઇ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી