જાંબુઘોડાના જોરિયા પરમેશ્વર વિનયન અને વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા સ્ટાફ માટે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વધતા જતા ઓનલાઈન ગુનાઓ, ડિજિટલ ફ્રોડ અને સોશિયલ મીડિયા મારફતે થતી છેતરપિંડી અંગે લોકોને જાગૃત કરવાનો મુખ્ય હેતુ આ કાર્યક્રમનો રહ્યો હતો.જેની માહિતી આજે શનિવારે બપોરે 2 કલાકે પ્રાપ્ત થઈ હતી