ગાંધીધામ: કિડાણામાં ધર્માંતરણના પ્રયાસો અને ધમકીઓ સામે વિહિપ-બજરંગ દળની એસપી કચેરી ખાતે રજૂઆત
Gandhidham, Kutch | Jul 27, 2025
ગાંધીધામ તાલુકાના લક્ષ્યનગર વિસ્તારમાં ધર્માંતરણ માટે દબાણ અને ધમકીઓની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે એક મહિલાએ પોતાના...