વાવ: સરહદી પંથકમાં કેનાલની સફાઈ નું સુરસુરીયું, કેનાલો સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું કેનાલ તુટશે તો જવાબદાર કોણ..?
વાવ થરાદ જિલ્લાના સરહદી પંથકમાં રવિ સિઝનની શરૂઆત થયાને એક મહિનો ઉપરાંત થયો છતાં હજુ કેનાલોની સાફ-સફાઈ કરવામાં આવી નથી .બ્રાન્ચ કેનાલોમાં તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું છે .પરંતુ સાફ સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું છે જો કેનાલો તૂટસે અને ફરી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જશે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો..?