તળાજા: પસ્વી પાદરી રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરી ભમ્મર ગામ ખાતે પશ્વી પાદરી રોડનું ખાતમુરત કરવામાં આવ્યું હતું દાઠા જિલ્લા પંચાયત સદસ્ય લાખાભાઈ આહીર અને તળાજા નગરપાલિકામાં તાજેતરમાં ચૂંટાયેલ જીલુભાઈ આહીર ના વરદ હસ્તે આ રોડ રસ્તા નું ખાતમુરત કરવામાં આવ્યું હતું આજે સવારે 11:30 કલાકે જાણવા મળતી માહિતી મુજબ આ રોડનું ખાતમુરત કરવામાં આવ્યું હતું તે સમયે વિવિધ અગ્રણી પણ ઉપસ્થિત રહ્યા હતા