ACB સફળ ટ્રેપ મેંદરડાનો ટીડીઓ 80,000 ની લાંચ લેતા ઝડપાયો ફરીયાદી એક જાગૃત નાગરીકે, તુષાર રાદડીયા, TDO, મેંદરડા,. લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૮૦,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ :રૂ.૮૦,૦૦૦/- ટ્રેપનું સ્થળ: તાલુકા પંચાયત કચેરી, મેંદરડા, આ કામના ફરીયાદીના ગામમાં ATVT ના કામોના વર્ક ઓર્ડર કાઢી આપવા માટે તથા અગાઉના કામ બાબતેના મળી કુલ રૂા.૧,૬૫,૦૦૦/- લાંચની માંગણી કરી, અડધા પૈસા આજે આપી જવા જણાવતાં ફરીયાદી પાસેથી આરોપીએ રૂ.૮૦,૦૦૦/- પંચો રૂબરૂ સ્વીકારી