માળીયા હાટીના: જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ જિલ્લાના તમામ ૫૨૧ ગામોમાં ખેડૂતો અને આગેવાનોને સાથે રાખીને મોડી સાંજ સુધીમાં સર્વે પૂર્ણ થશે ખેતીવાડી ખાતાની ૮૫ ટીમો દ્વારા જિલ્લામાં ગામવાર નુકસાનીનો અંદાજ મેળવી સર્વેની કામગીરી કરાઈ