કેશોદ: કેશોદ માં દલિત સમાજ દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે સાથણીની જમીન બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું
Keshod, Junagadh | Jul 28, 2025
કેશોદ ના શેરગઢ ગામ ના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં...