કાલોલ: #jansamasya કાલોલ પુરવઠા મામલતદાર ની ગેરહાજરી ને કારણે કાર્ડ ધારકો પરેશાન ગુરુવાર,શુક્રવારે પુરવઠા મામલતદાર હાજર રહે
Kalol, Panch Mahals | Jul 18, 2025
કાલોલ તાલુકાના પુરવઠા મામલતદાર સરકારી કામ ને કારણે નિયમિત રીતે કચેરીમાં હાજર રહી શકતા નથી પરિણામે રેશનકાર્ડ માટે આવતા...