વલસાડ: સીટી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલ 2 એક્સેસ મોપેડના ગુનામાં વોન્ટેડ ગુંદલાવના આરોપીને ઝડપી લીધો
Valsad, Valsad | Nov 18, 2025 મંગળવારના 10:00 કલાકે સીટી પોલીસે આપેલી વિગત મુજબ વલસાડ સીટી પોલીસ હદ વિસ્તારમાંથી સીટી પોલીસે એક્સસેસ પર લઈ જવા તો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે ફરિયાદ નોંધ હતી. અને તમામ મુદ્દા માલ કબજે કર્યો હતો.આ કેસમાં વોન્ટેડ આરોપીને પકડવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે ગુંદલાવના પરેશ બાબુભાઈ પટેલને ઝડપી પાડવામાં સફળતા મેળવે છે. અને સીટી પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.