ધોળકા તાલુકાના મફલીપુર ગામમા આવેલી મફલીપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ચાર શિક્ષકોનો જૂની પેનશન યોજનામાં સમાવેશ કરાતા તેની ખુશીમા આ શાળામાં ભણતા 375 બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.
ધોળકા: મફલીપુર પ્રાથમિક શાળામાં બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું - Dholka News